Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કંગના રનૌત સાથે કામ નથી કરવા માંગતો આ ફિલ્મ નિર્દેશક

મુંબઈ: બોલીવુડનો જાણીતો નિર્દેશક અલી અબ્બાસ જફર કંગના રનોત સાથે કામ કરવા નથી માંગતો તેની પાછળનું કારણ આપતા અલી અબ્બાસે જણાવ્યું કે તેના અને કંગના ફિલ્મ મણિકર્ણિકા થી વિવાદ ચાલી રહ્યાં છે હવે તે ભવિષ્યમાં ક્યારે પણ કાનગન સાથે ક્યારે પણ કામ નહીં કરે.

 

 

(5:27 pm IST)