Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

આ દિવસે રિલીઝ થઈ પ્રિયંકા ચોપરાની કમબેક ફિલ્મ 'સ્કાઈ ઈજ પિન્ક'

મુંબઈ: દેશી ગર્લથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આ વર્ષે તેના હિન્દી દર્શકોને જોવાનો મોકો મળવાનો છે પ્રિયંકાની કમબેક ફિલ્મ સ્કાઈ ઈજ પિન્કની રિલીઝ ડેટ સામે આવી છે આ ફિલ્મ 11 ઓક્ટોમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય મુખ્ય ભૂમિકામાં ફરહાન અખ્તર અને દંગલ ફેમ હિરોઈન ઝાયરા વસીમ નજરે પડશે. નિર્માતા સિધાર્થ રાય કપૂર દ્વારા ફિલ્મનું નિર્માણ કરવાં આવી રહ્યું છે જયારે ફિલ્મનું નિર્દેશન સોનાલી બોસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

 

 

(5:25 pm IST)