Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સિનેમા અને રાજનીતિ બંને દ્વારા લોકોથી જોડાઈ શકાય છે: કમલ હસન

મુંબઈ: જાણીતા અભિનેતા કમલ હસને પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જી. અબ્દુલ કલામના ઘરની મુલાકાત લઈને પોતાની રાજનીતિની સફરની શરૂઆત કરી છે. અને અવસર પર કમલે ક્યુ કે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ મારા આર્દશ રહ્યા છે. આ અવસર પર સામાન્ય ઘરમાંથી આવનાર કલામજી મારા માટે મહત્વપૂર્ણ વ્યક્તિ છે. આર્દશ છે. મને તેમને ઘરે જઈને ખુશી મળી છે. જયારે કમલને પૂછવામાં આવ્યું કે અભિનેતા અને નેતામાં શું ફર્ક હોઈ છે ? ત્યાર એકહ્યું કે સિનેમા અને રાજનીતિ  બન્ને લોકોથી જોડાવાનું માધ્યમ છે પણ રાજનીતિમાં જવાબદારી વધારે હોય છે. સિનેમા વિનિમય પ્રણાલી સાથે જોવાયેલ છે.

(3:35 pm IST)