Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એકશન મોડ

 ટાઈગર શ્રોફ અને તેની કહેવાતી ગર્લફ્રેન્ડ દિશા પટણી ગઈ કાલે મહાલક્ષ્મીમાં આવેલી એક કલબમાં હોલિકોપ્ટરમાં આવ્યા હતા. હેલિકોપ્ટરમાંથી બહાર આવતા તેણે દિશા સાથે ફોટો માટે એકશન કરતો પોઝ આપ્યો હતો.

(10:17 am IST)