Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ટેલિવિઝનની હોટ એક્ટ્રેસ નિયા શર્માનો ફરી જોવા મળ્યો બોલ્ડ લુક

મુંબઈ: ટીવીને સૌથી હોટ એક્ટ્રેસ નિયા શર્માનો નવો હોટ લુક જોવા મળ્યો છે જેમાં તેને બ્લેક કલરના સ્ટ્રીપ ડ્રેસ એન્ડ સિલ્વર હૈ બૂટ્સ પેહર્યા છે. આ લુક તેના ફ્રેન્ડની જન્મદીવની પાર્ટીમાં જોવા મળ્યો હતો.આ ડ્રેસમાં નિયા ખુબ ગ્લેમરસ લાગે છે. તેનો આ ડ્રેસ રેહાન શાહે ડિજાઇન કર્યો છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે હમેશા તેના ગ્લેમરસ લુકવાળા ફોટો શેયર કરતી હોઈ છે. ઇન્સટ્રાગ્રામ પર તેના દોઢ મિલિયનથી વધુ ફોલોવર્સ છે.

(4:37 pm IST)
  • ગઇકાલે સુરતમાં થયેલ પદમાવતના વિરોધ પ્રદર્શન અંગે આજે ૨૩ લોકોની કરી ધરપકડ :૫ કેસ દાખલ કરાયાઃ પોલીસ હિંસા સહન નહિ કરે : અશાંતિ ફેલાવનારા સામે કડક કાર્યવાહી થશેઃ મુખ્ય સ્થળોએ બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઃ પોલીસે સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધોઃ પોલીસ કમિશ્નર સતિષ વર્માની પ્રેસ કોન્ફરન્સ access_time 3:27 pm IST

  • વડોદરાના સયાજી ગંજ બસ ડીપોમાં લાખોની લૂંટઃ ૩ને દબોચી લીધા access_time 2:15 pm IST

  • અરવલ્લીના મોડાસાના ફુટા ગામે ૫ પશુઓના મોતઃ ઘાસમાં ઝેરી તત્વથી ફૂડ પોઈઝનિંગ થતા મોત : પશુ ચિકિત્સક અને મોડાસા ગ્રામીણ પોલીસ ઘટના સ્થળે access_time 2:15 pm IST