Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ઇન્‍ડિયન અમેરિકન અભિનેત્રી મિન્‍ડી કેલિંગ માતા બનીઃ ૩૮ વર્ષની ઉંમરે પુત્રીને જન્‍મ આપી રોમાંચ તથા આનંદ અનુભવ્‍યો

લોસ એન્‍જલસઃ યુ.એસ.માં લોસ એન્‍જલસ સ્‍થિત ઇન્‍ડિયન અમેરિકન અભિનેત્રી ૩૮ વર્ષીય મિન્‍ડી કેલિંગ માતા બની છે. તેણે ૧૫ ડિસેં. ૨૦૧૭ના રોજ પુત્રીને જન્‍મ આપ્‍યો છે. જેનું નામ કેથરિન  સ્‍વાતિ કેલિંગ રાખવામાં આવ્‍યું છે અભિનેત્રી માતા બનવા બદલ રોમાંચ તથા આનંદ અનુભવ્‍યો હોવાનું જણાવ્‍યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:54 pm IST)