Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ભૂમિ પેડનેકરે ઇંટ્રાગ્રામ પર શેયર કર્યા ક્યૂટ ફોટો

મુંબઈ: આ તસ્વીરોમાં તમેદમ લગા કે હઈશા’. ‘ટોયલેટ એક પ્રેમ કથાઅનેશુભ મંગલ સાવધાનજેવી ફિલ્મોની અભિનેત્રી ભૂમિ ને જોઈ શકો છો. પોતાની ફિલ્મોમાં એક નાના શહેરની અને મધ્યમ વર્ગની છોકરીનું પાત્ર નિભાવનારી ભૂમિ પેડનેકરે તાજેતરમાં હોટ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે. બોલીવુડની અભિનેત્રીનો ફોટોસમાં હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. ફિલ્મોમાં ઘરેલું ભારતીય સ્ત્રીનું પાત્ર નિભાવનારી ભૂમિ પ્રતિદિવસે હોટ થતી જોવા મળી રહી છે. બ્રાઈડલ લુકમાં તે ખુબ સુંદર જોવા મળી રહી છે.થોડા દિવસો અગાઉ ભૂમિએ જણાવ્યું છે કે, રિયલ લાઈફમાં તેમને સારા કપડા પહેરવાનો શોખ છે અને તેમની ઈચ્છા એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી જોડાવાથી પૂરી થઈ ગઈ છે.

(7:09 pm IST)