Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

દીપિકાએ RK નું ટેટૂ હંમેશા માટે કાઢયું કે મેકઅપનો ઉપયોગ કર્યો?

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગઇકાલે બેન્ગલોર તેમના રિસેપ્શન માટે ગયાં હતા. એ વખતે દીપિકાની ગરદન પર RK નું ટેટૂ નહોતું દેખાઇ રહ્યું. આ ટેટૂ રણબીર કપૂરના નામનું છે અને તેણે બ્રેકઅપ બાદ પણ એ નહોતું કઢાવ્યું. દીપિકાએ અગાઉ ઘણી વાર મેકઅપ દ્વારા આ ટેટૂ છુપાવ્યું હતું. જો કે લગ્ન બાદ તેણે આ કઢાવી નાખ્યું છે કે પછી ફરી મેકઅપનો ઉપયોગ કર્યો છે એ એક સવાલ છે.

(10:59 am IST)