Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હું માફી માંગુ છુ : બિમાર હોવાને લઇ ઘરની બહાર ચાહકોને ન મળવા પર અમિતાભ વ્‍યથિત

અમિતાભ બચ્‍ચનએ રવિવારના પોતાના ઘર જલસાની  બહાર ઇન્‍તજાર કરી રહેલ ચાહકોની એક તસ્‍વીર ટવિટર પર શેયર કરી.

એમણે લખ્‍યું હુ સ્‍વાસ્‍થ્‍ય લાભ લઇ રહ્યો છુ આ પછી પણ લોકો રવિવારના મળવા આવી ગયા હુ માફી માંગુ છુ કે બહાર નથી આવી શકતો. અમિતાભ હાલમાં જ હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ થયા છે. રૂટીન ચેકઅપ માટે દાખલ થયા હતા.

(11:43 pm IST)