Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મેં કહ્યું હતુ પોલીસ બોલાવવી જોઇએઃ સ્ટેજ પર સ્પર્ધક દ્વારા નેહાને કિસ કરવા પર વિશાલની પ્રતિક્રિયા

વિશાલ દદલાણીએ  ઇન્ડીયન આઇડલ-૧૧ ના ઓડિશન દરમ્યાન સ્ટેજ પર એક સ્પર્ધક દ્રારા નેહા કકકડને કિસ કરવાના સંબંધમા ટવિટ કર્યુ મે પોલીસ બોલાવવા કહ્યું હતુ, પણ નેહાએ છોકરાને જવા દેવાનો નિર્ણય કર્યો હતો.

એમણે લખ્યું કે સ્પર્ધકને મનોચિકિત્સકની જરૃરત છે વિશાલએ આ પ્રતિક્રિયા એક ચાહકને આપી હતી.

 

(10:18 pm IST)