Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

''લવ યાત્રી'' મામલે ગુજરાત હાઇકોર્ટે સલમાનના પ્રોડકશન હાઉસને નોટીસ ફટકારી

     ગુજરાત હાઇકોર્ટે સલમાન ખાનના પ્રોડકશન હાઉસ 'સલમાન ખાન ફીલ્મસ' (એસ.કે.એફ.) ની ફીલ્મ લવયાત્રીને મામલે એસ.કે.એફ. - રાજય સરકાર અને સીબીએફસી ને નોટીસ આપી છે.  જો કે સનાતન ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ અરજી દાખલ કરી કહ્યું હતું કે ફીલ્મનું શીર્ષક હિંનદુ તહેવાર '' નવરાત્રિ'' ને મળતું આવે છે અને આને ગુજરાતમાં પ્રસારણ થતું અટકાવવું જોઇએ.

(11:05 pm IST)
  • મહીસાગર:લુણાવાડાના લીંબોદ્રા ગામ પાસે મહીસાગર નદીમાં બે યુવકો ડુબ્યા:મહીસાગર નદી પાસે ઉભા રહી સેલ્ફી લેતી વખતે નદીમાં ડુબ્યા:1 યુવકને સ્થાનિક તરવ્યાની મદદથી જીવિત બહાર કાઢવામાં આવ્યો:1 યુવકની શોધખોળ ચાલુ. access_time 10:17 pm IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST

  • જુનાગઢ: ગીરના જંગલમાં બાર દિવસમાં 11 સિંહોના મોત :ગીર જંગલ ના પૂર્વ વિભાગના દલખાણીયા રેન્જ તેમજ સારવાર દરમિયાન કુલ 11 સિંહોના મોતથી હાહાકાર access_time 10:15 pm IST