Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

'' ચોલી કે પીછે '' ભારતીય સિનેમાંનુ સૌથી પસંદગીનું ગીતઃસુભાષ ઘાઇ

પ્રખ્યાત ફીલ્મ નિર્દેશક સુભાષ ઘાઇ '' ચોલી કે પીછે '' ગીત બાબત અખબારમાં છપાયેલ અદાલતી  ટીપણી  બાબત ટવીટ કરતા લખે છે કે મને આ બાબતનો આનંદ છે કે ''ખલનાયક''  અને '' ચોલી'' ગીત આજે પણ  ભારતીય સિનેમાઓની પસંદગીની રચનાઓમાં સૌથી વધારે લોકપ્રિય છે. અદાલતનું માનવું છે કે  આ ચર્ચા હતી '' ચોલી કે પીછે '' ગીત અશ્લિલ નથી

(12:32 am IST)