Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પ્રિયંકાની સગાઇની કેકમાં ર૪ કેરેટ સોનું: ૧પ કિલોની હતી

મુંબઇઃ ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક જોનસની સગાઇની જબરી ચર્ચા છેઃ સગાઇ બાદ નિક અમેરિકા ચાલ્યો ગયો છે પણ જે ઉજવણી થઇ તે ઘણી મોંઘીદાટ હતી. એક ક્રીમી કેક બનાવવામાં આવી હતી. જેમાં ર૪ કેરેટ સોનું વપરાયું હતું: ૩ સ્ટોરી કેકનું વજન ૧પ કિલો હતોઃ તેને ર૪ કેરેટ સોનાના પાંદડાથી સજાવવામાં આવી હતી

(3:49 pm IST)