Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અભય ને બબલીની અનોખી દેશી જોડી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને પરિણીત ચોપડાએ ગઇ કાલે તેમની 'જબરિયા જોડી'નો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો. 'હંસી તો ફસી' બાદ આ જોડી ફરી 'જબરીયા જોડી' માં કામ કરી રહી છે. આ ફિલ્મનો ફર્સટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ ફોટામાં વરરાજા બેઠો છે અને વરરાજાની ખુરસીની બાજુમાં ઉભા રહીને સિદ્ધાર્થ એટલે કે અભય ,રિણીતી ચોપડા એટલે કે બબલી સાથે સેલ્ફી લેતા જોવામળી રહ્યો છે. આ ફોટો શેર કરતાં સિદ્ધાર્થે ટ્વીટ કર્યુ હતું કે 'ફિલ્મનું શુટીંગ શરૂ થઇ ગયું છે. આ રહી અભય અને બબલીની અનોખી અને દેશી જોડી

(11:48 am IST)