Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રજાની મજા માણવા અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટર એકાઉન્ટ કર્યું બંધ :યુરોપથી પાછા આવ્યા બાદ એકાઉન્ટ કરશે એક્ટિવેટ

 

મુંબઈ :અભિનેત્રી સ્વરા ભાસ્કરે રજાની મજા માણવા માટે પોતાનું ટ્વીટર એકાઉન્ટ બંધ કરી નાખ્યું છે સ્વરા યુરોપમાં રજાની મજા લઇ શકતી નથી જેથી કરીને તેણીએ ટ્વીટર એકાઉન્ટ બંધ કરેલ છે તે વારંવાર ભારતમાં શું થાય છે બાબતે વિચારતી હતી,સ્વરાએ કહ્યું કે તે ભારત પાછી આવ્યા બાદ એકાઉન્ટ એક્ટિવેટ કરશે

(12:37 am IST)
  • સોશ્યલ મીડીયા ઉપર ગમે તે પોસ્ટ મુકતા નહિ કે ફોરવર્ડ કરતા નહિઃ સોશ્યલ મીડીયા ઉપર વાંઘાજનક પોસ્ટ મુકનારા સામે ઉતર પ્રદેશની યોગી સરકાર ''રાસુકા'' રાષ્ટ્રીય સુરક્ષા કાનુન લગાવશે તેવી જાહેરાત થઇ છે access_time 11:30 am IST

  • સિધ્ધુની સ્પષ્ટતાઃ પાક આર્મી ચીફે શાંતિની વાત કરતા હું ભાવુક બની ગયો ને તેમને ભેટયો હતોઃ અટલજી-મોદી પણ પાકિસ્તાન ગયા હતાઃ જે રીતે મારી ટીકા થઈ તેનાથી દુઃખી છું access_time 4:12 pm IST

  • ૨૩મીએ સોમનાથ ટ્રસ્ટની બેઠક રાજભવન ખાતે મળશે : કેશુભાઇ પટેલ ઉપરાંત નરેન્દ્રભાઇ-અમિતભાઇ સહિત તમામ ૭ ટ્રસ્ટી ઉપસ્થિત રહેશેઃ કેશુભાઇની અધ્યક્ષતામાં બેઠક મળશે access_time 3:22 pm IST