Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ફિલ્મ 'ધડક'ના ટાઇટલ ટ્રેક પર રોમાન્ટિક સીન પતિ શોએબ સાથે કરતી નજરે પડી દીપિકા

મુંબઈ: ટીવી અભિનેત્રી દીપિકા કક્ક્ડ તાજેતરમાં ટીવી અભિનેતા શોએબ સાથે નિકાહ પઢ્યા છે. અભિનેત્રી હંમેશા તેના ટ્વિટર પર પોતાના ફોટોસ અને વિડિઓઝ શેયર કરતી હોય છે હમણાં દીપિકાએ પતિ શોએબ સાથે ફિલ્મ ધડકના રોમાન્ટિક સોન્ગ પરનો ડાન્સ વિડિઓ શેયર કર્યો છે. ફેન્સ દ્વારા વિડિઓને વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે.

(1:32 pm IST)