Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અભિષેક બચ્ચનની ફિલ્મ 'મનમર્જિયા'ની રિલીઝ જાહેર

મુંબઈ: બૉલીવુડ એક્ટર અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ મંમાર્જિયાની રિલીઝ જાહેર કરવામાં આવી છે, મળતી માહિતી અનુસાર વિકી કૌશલે ટ્વિટ પર ફિલ્મ રિલીઝ ડેટ હાજર કરતા લખ્યું કે અંત અમારો શુક્રવાર આવી ગયો.મનમર્જિયા 21 સપ્ટેમ્બર થશે રિલીઝ

શરૂઆતમાં ફિલ્મને 7 સપ્તમેબરના રિલીઝ કરવાની હતી પણ હવે મેકર્સ દ્વારા રિલીઝની તારીખ બદલીને 21 રાખી દેવામાં આવી છે.

(1:30 pm IST)