Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

આવતા મહિને અમેરિકામાં શરૂ થશે ઇન્શાલ્લાહનું શૂટિંગ

મુંબઈ: સંજય લીલા ભંસાલી સલમાન ખાન અને આલિયા ભટ્ટને લઈને બનાવી રહેલ ઇન્શાલ્લાહ ફિલ્મનું શુટીંગનુ આવતા મહિનાથી અમેરિકામાં શરૂ કરશે તેવી માહિતી મળી છે. પહેલા એવી ખબર હતી કે આ ફિલ્મનું પહેલું શેડ્યુડ ઉત્તરાખંડમાં શરૂ થશે પણ હવે એવી ખબર મળી છે આ શેડ્યુલ અમેરિકા શરૂ થવાનું છે. અમેરિકા પછી નવેમ્બર અને ડિસેમ્બરમાં આ ફિલ્મનું બીજું શેડયુલ  શૂટ કરવામાં આવશે। અમેરિકામાં આ ફિલ્મનું શૂટિંગ ફ્લોરિડામાં થશે.

(5:21 pm IST)