Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઋત્વિકની ફિલ્મ 'સુપર-30'નું બીજું સોન્ગ 'પૈસા' રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઋત્વિક રોશનની ફિલ્મ સુપર-30'નું બીજું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના સાભળો 'પૈસા' છે. આ ગીતમાં રજૂ કરવામાં આવ્યું છે કે સામાન્ય વ્યક્તિ પૈસા માટે કેવી મહેનત કરે છે. આ ગીતમાં ઋત્વિકનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. વિશાલ દડલાનીએ આ ગીતને સ્વર આપ્યો છે અને મ્યુજિક અજય અતુલે આપ્યું છે. અમિતાભ ભટ્ટાચાર્યએ ગીત લખ્યું છે.

(5:20 pm IST)