Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વિશ્વ યોગ દિવસ પર રાખી સાવંતે કર્યા હોટ યોગા

મુંબઈ: આજે વિશ્વ યોગ દિવસ છે 2015થી યોગ દિવસ જાહેર કર્યા પછી 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવામાં આવે છે જેમાં દરેક સ્તરના નામી લોકો પોત પોતાની રીતે ચર્ચામાં આવવા માટે યોગ કરતા હોય છે બોલીવુડની અભિનેત્રી રાખી સાવંતે યોગ દિવસ પર હોટ યોગા કરીને ચર્ચાનો વિષય બની ગઈ છે તે કોઈના કોઈ પ્રકાર મીડિયામાં ચર્ચામાં રહેવા માંગતી હોય છે તેવું કહી શકાય છે. રાખી સાવંતે સોસીયલ એકાઉન્ટ પર પોતાના હોટ યોગા કરતા પોતાના શેયર કર્યા છે જે ઝડપથી વાઇરલ પણ થઇ રહ્યા છે. યોગા કરતી વખતે રાખીએ રેડ કલરની બિકીની પહેરી છે જેમાં તે ખુબ સેક્સી અને હોટ લાગી રહી છે.

(3:54 pm IST)