Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સંજય દત્તના ઘર પહોંચ્યા રણબીર-આલિયા: કેમેરા સામે આપ્યો ક્યૂટ પોઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજતરમાં એક વાત ફરીથી સાથે સ્પોટ થયા છે આ વખતે તેઓ સંજય દત્તના ઘરની બહાર જોવા મળ્યા છે આલિયાએ આ સમયે રેડ કલરનો ટોપ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. જેમાં તે ખુબ ક્યૂટ લાગી રહી હતી. જયારે રણબીર કપૂરે ખુબ સિમ્પલ લાગી રહ્યો હતો. બન્ને જણાએ કેમેરા સામે ખુબ સારો પોઝ આપ્યો છે. સંજય દત્ત બન્ને જણાને બહાર મુકવા આવેલા હતા ઘણી વખત આલિયા રણબીર કપૂરની ફેમલી સાથે પણ જોવા મળી છે.

(3:54 pm IST)