Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

એશ્વર્યા રાય બચ્ચનની મોટી પ્રસંશક એમી જેક્સને આપ્યો સુંદરતાનો મંત્ર

મુંબઈ : એમી જેક્સન પોતાની આગામી ફિલ્મ '2.0'ને લઈ ભારે ઉત્સાહી છે. એમી જેક્સન એશ્વર્યા રાય બચ્ચનની મોટી પ્રસંશક છે. પોતાના સ્વાસ્થ્ય અને સુંદરતા વિશે એમી જેક્શન જણાવે છે કે, હું હેલ્ધી વસ્તુઓનું જ સેવન કરુ છુ. સવારે ગાજર કે સફરજનના જ્યૂસનું સેવન કરૂ છુ. રાત્રે સારા મકઅપ રિમૂવરનો ઉપયોગ કરી ફેસવોશથી ચહેરો ધોઉં છું. તેમજ મુસાફરી દરમિયાન હાઇડ્રેટિંગ માસ્કનો ઉપયોગ કરું છું.

(11:44 am IST)