Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

વિડીયો : સિંગર અક્સાનો પહેલો પોપ સિંગલ ‘ઠગ રાંઝા’ રિલીઝની સાથે જ યૂટ્યૂબ પર છવાઈ ગયો છે. દાવો કરાયો છે કે દુનિયાભરમાં સૌથી વધારે જોવાયેલો આ પ્રથમ ભારતીય વીડિયો બન્યો છે. 2 દિવસ પહેલા રિલીઝ થયેલા આ ગીતને યૂટ્યૂબ પર 7 મિલિયનથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે. આપ પણ માણો આ વિડીયો...

(11:02 am IST)