Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

બાળકોના સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડેલ'માં જજ તરીકે જાવેદ અલી

મુંબઈ: ગાયક જાવેદ અલી ગયા વર્ષે સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઈડલમાં જજની ભૂમિકા પછી એકકવર ફરી જજ તરીકે શોમાં નજરે પડશે પણ વખતે તે બાળકોના સીંગસિંગ રિયાલિટી  શોમાં જજ તરીકે નજરે પડશે.

જાવેદે એક બયાનમાં કહ્યું કે મને ઇન્ડિયન આદલમાં ખુબ સારો સમય પસાર કરવા મળી રહ્યો છે અને સુપરસ્ટાર સિંગર સાથે પોતાની સફર ચાલુ રાખવામાં મને ખુબ ખુશી મળી રહી છે વખતે 2-14 ઉંમરના બાળકો સાથે સિંગિંગ સિયાલીટી શોમાં હું જજ તરીકે જોવા મળીશ આષો ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે.

(1:04 pm IST)