Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સામે એફઆરઆઇ નોંધાઈ: કારણ જાણીને તમેં પણ ચોકી જશો

મુંબઈ: પાકિસ્તાન અભિનેતા ફવાદ સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે આ કેસ એક પોલિયો ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. માહિતી મળી તે પ્રમાણે કારણ એવું છે કે ફવાદ ખાને તેની પુત્રીને પોલિયોના ટીપા ન પીવડાવવા આ કેસ નોંધવામાં આવ્યો છે. આ વિશે પોલિયો ટીમે કહ્યું કે ફેસલ ટાઉન રેજીડેંસી સ્થિત અભિનેતાના ઘરે તેની બાળકીને પોલિયોના ડ્રોપ પીવડાવવા માટે ગયા હતા. પણ ફવાદની પત્નીએ ના તો તેની પુત્રીને પોલિયોના ડ્રોપ પીવડાવ્યા અને પોલિયો ટીમ સાથે ખરાબ વર્તન પણ કર્યું હતું . આ સાથે પાકિસ્તાન પેનલ કોર્ટની ધારા 269,270,6506,186 અને 188 અંતગર્ત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

(6:30 pm IST)