Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

'ધ કપિલ શર્મા શો'માં ફરી એકવાર જોવા મળશે ડૉ.મશહૂર ગુલાંટીની કોમેડી: આ પાત્ર ભજવશે

મુંબઈ:  ટીવી  પર કોમેડીથી બધાને હસાવનાર કોમેડીના બાદશાહ સુનિલ ગ્રોવર એકવાર ફરી ધ કપિલ શર્મા શોમાં નજરે પડશે। અરે મિત્રો આ વાત સાચ્ચી છે કે તમને ગમતા પાત્ર ભજવતા સુનિલ ગ્રોવર આ શોમાં ફેન્સે હસાવવા આવી રહયા છે. મળતી માહિતી અનુસાર કપિલ શર્મા શોમાં તે કોઈ પાત્રમાં નજરે નહીં પડે પણ તે તેની આગામી  ફિલ્મના પ્રોમોશન માટે આવાની વાત છે. તેની સાથે સલમાન ખાન અને કેટરીના કૈફ પણ જોવા મળશે. સુન્નીલ સલમાન ખાન સાથે ફિલ્મ ભારતમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે।

(6:23 pm IST)