Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

'ભારત' પછી હોરર ફિલ્મમાં કામ કરશે કેટરીના કૈફ

મુંબઈ: અભિનેત્રી કેટરીના કૈફ અત્યારે ફિલ્મ ભારતની શૂટિંગમાં વ્યસ્ત છે।  આ ફિલ્મમાં તેના સાથે સલમાન ખાન, સુનિલ ગ્રોવર અને દિશા પટાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ જફર દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કેટરીનાને પૂછવામાં આવેલ તેને હજુ સુધી કઈ ફિલ્મમાં કામ નથી કર્યું ત્યારે કેટરીનાએ કહ્યું કે તેને હજુ સુધી હોરર ફિલ્મમાં કામ નથી કર્યું અને ત્યાર પછી અલી અબ્બાસે કહ્યું કે તેને કેટરીના માટે એક હોરર ફિલ્મની સ્ક્રીપટ તૈયાર કરી છે જો કે આ વાત સાચી છે કે ખોટી એ તો ભવિષ્યમાં જ જયારે ફિલ્મ બને ત્યારે જ ખબ પડી શકે છે.

(6:22 pm IST)