Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજસ્થાનના રસ્તા પર પાપડ વેચી રહ્યો છે કૃતિક?

હૃતિક રોશન હાલમાં 'સુપર-૩૦'ના શુટિંગમાં દવ્યસ્ત છે અને બનારસમાં તેના શેડયુલ બાદ તે હવે રાજસ્થાનમાં સાંભર લેકની આસપાસ શૂટિંગ કરી રહ્યો છે. કૃતિક રોશન સાઇકલ પર બેઠો છે અને પાપડ વેચી રહ્યો છે. બનારસમાં થયેલા શૂટિંગની જે તસવીરો બહાર આવી હતી એમાં હૃતિક રોશન એકદમ દૂબળો-પાતળો દેખાય છે અને તેના સિકસ-પેક એબ્સ ગાયબ દેખાય છે. પ્રોફેસર આનંદકુમારની બાયોપિક પરથીબ ની રહેલી આ ફિલ્મના રોલમાં તે અટલોબધો ઓતપ્રોત દેખાય છે કે કોઇ તેને ઓળખી શકે નહીં. આ તમામ તસવીરો સોશ્યલ મીડિયામાં વારસલ થઇ રહી છે. આ ફિલ્મ દિવાળી બાદ ગુરૂનાનક જયંતીએ ર૩ નવેમ્બરે રિલીઝ થશે.

(4:22 pm IST)