Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અભિષેકને મળેલી નફરત જોઇ છે : બાળકોને બોલીવૂડમાં જોવા નથી ઇચ્છતી : શ્વેતા

એકટર અભિષેક બચ્ચનની બહેન શ્વેતા બચ્ચનએ કહ્યું છે કે 'સ્વાર્થ' ને કારણ તે પોતાના બાળકો સહિત પરિવારના એક સદસ્યને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક ભાગ બનતા જોવા નથી માગતી. શ્વેતાએ કહ્યું હુ ઇન્સ્ટાગ્રામ પર છુ અને હુ જોઉં છુ કે કેવી રીતની નફરત અભિષેકને મળી છે મારી રાત્રીની નિંદર ઉડી ગઇ છે.

(11:59 pm IST)