Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

કપિલ શર્માએ વડા પ્રધાન મોદીની સેન્સ ઓફ હ્યુમરની પ્રશંસા કરી

કપિલ શર્માએ વડા પ્રધાન નરેન્દ્રમોદીની સેન્સ ઓય હ્યુમરનાં વખાણ કર્યા હતા, જેને જોતાં વડા પ્રધાન મોદીએ કપીલ શર્માનો આભાર માન્યો હતો. તેમની સાથેનો ફોટો કપિલ શર્માએ ટ્વિટર પર શેર કરીને ટ્વિટ કર્યુ હતું કે માનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની, તમારી સાથેની મુકલાકાત ખરેખર ખૂબજ સારી રહી હતી. ફિલ્મ ઇન્સટ્રિી અને દેશ સંદર્ભે તમારા પ્રેરણાદાયીઆઇડિયાઝ અને વિચારો ગ્રેટ છે, સર, એક વાત હું અચુક કહીશ કે, તમારી સેન્સ ઓફ હ્યુમર પણ ગ્રેટ છે.

કપિલશર્માના આ ટ્વિટ પર મોદીજીએ રીટ્વીટ કર્યુ હતુંકે '' કપિલ શર્મા જયારે કોઇના હ્યુમર ની પ્રશંશા કરે તો સામેવાળી વ્યકિત જરૂર ખુશ થાય અને હું એમાંથી બાકાત નથી. કપિલ, તારા પ્રશસનીય શબ્દો માટે આભાર''

(3:48 pm IST)