Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સમીક્ષક એ મારી ફિલ્મ લમ્હે નો આપ્યો હતો ખરાબ રીવ્યુઃ રપ વર્ષ પછી માફી માંગીઃ અભિનેતા અનિલકપુર

     અભિનેતા અનિલકપુરએ મંગળવારના જણાવ્યું કે ફિલ્મ સમીક્ષક ખાલીદ મોહમદએ એમની ફિલ્મ લમ્હે (૧૯૯૧) નો ખરાબ રીવ્યુ આપ્યો હતો.

     એમણે આગળ કહ્યું ખાલિદએ રપ વર્ષ પછી મેસેજ કરી કહ્યું હતુ કે આ ખોટુ હતુ ફિલ્મ ખૂબ જ સારી હતી. અનિલને ફિલ્મ પસંદ કે નાપસંદ કરવાને લઇ કહ્યું  કયારેક-કયારેક આ પોતાની માનસિક સ્થિતિ પર નિર્ભર કરે છે.

     અભિનેતા અનિલકપુરએ કહ્યું કે નકારાત્મક સમીક્ષાઓથીી મારા પર ખરાબ પ્રભાવ પડતો હતો.

(10:37 pm IST)