Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

આમિરની ફિલ્મમાં દેખાશે કરીના?

કરીના કપૂર ખાન ગઇકાલે બાંદરામાં આવેલા આમિર ખાનના ઘરની બહાર જોવા મળી હતી. તેઓ ફિલ્મમાં સાથે કામ કરશે એવા એંધાણ છે.

(3:33 pm IST)