Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

માનસિક રૂપે બીમાર લોકોને મદદ કરવા પોતાનાં કપડાંની હરાજી કરશે દીપિકા પાદુકોણ

મુંબઈ તા.૯: માનસિક બીમારીથી પીડિત લાકોની મદદ કરવા માટે દીપિકા પાદુકાણ પોતાના સ્ટાઇલિશ કપડાઓ અને એંકસેસરીંઝની હરાજી કરશે. ૧૦ ઓકટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ બીમારીથી પંડિત રાગીઓની મદદ કરવા માટે સામાન્ય લોકો પણ આગળ આવીં શકે છે. Deepika Padukone.com/closet આ પ્લેટફૉમ પર લોકો તેના કપડાઓની હરાજીમાં ભાગ લઈ શકે છે. આ પહેલનાં માધ્યમથી સારી સ્થિતિવાળા કપડાઓ વેચીને તેમાંથી જમા રકમનો ઉપયોગ જરૂરતમંદ લોકોની મદદ માટે કરવામાં આવશે અથવા તો સામાજિક સંસ્થાઓને દાન કરવામાં આવશે. આટલુ જ નહી જે કપડ સારી સ્થિતિમાં નહીં હોય અને રિસાઇકલ કરીને ે ગરીબ લોકો માટે ધાબળા બનાવવામાં આવશે. દીપિકાએ ૨૦૧૫ાં 'લિવ લવ લાફ' ફાઉન્ડેશનની  સ્થાપના કરી હતી. એનાં માધ્યમથી તે વિવિધ સમાજ સેવાઓમાં સકિય રહે છે. આ નવી પહેલ વિશે જણાવતાં દીપિકાએ કહ્યું હતું ક'માનસિક બીમાર માટે લોકામાં જાગૃકતા લાવવા વિશે હું  હંંમેશાંથી વિચારતી આવી છં. અથી જ મારા કલોસેટ દ્વારા મારા મનપસંદ કપડા અને એકસસરીંઝને મારા ફેેન્સ, ફ્રેેન્ડસ અને શુભચિંતકો સાથે શેર કરવુ એ મારા એ જ વિચારનો અક નાનકડો પરંતુ અગત્યનો ભાગ છે.

(11:27 am IST)