Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઈદ મુબારક

શાહરૂખ ખાને ગઇકાલે ઈદ હોવાથી બાંદરામાં આવેલા 'મન્નત'માં ચાહકોને મળવા માટે સ્પેશ્યલ બનાવેલા સ્ટેન્ડ પર ચઢીને ચાહકોને ઈદની શુભેચ્છા આપી હતી.

(3:42 pm IST)
  • કૃષ્ણ -અર્જુન વાળા રજનીકાંતના નિવેદનથી તામિલનાડુ કોંગ્રેસને આંચકો ;કહ્યું ફરીથી વાંચે મહાભારત : તામિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ કે,એસ,અલ્લગીરીએ કહ્યું કે રજનીકાંતની આવી પ્રતિક્રિયાથી આશા નહોતી આ પ્રકારના નિવેદનથી હેરાન થયા છું ;સાઉથના સુપર સ્ટાર અને રાજનીતિમાં પ્રવેશેલા રજનીકાંતે કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવતા પીએમ મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિતભાઇ શાહની તુલના અર્જુન સાથે કરી હતી access_time 12:56 am IST

  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી ગઈ : અન્ય ૨ બોટનો પત્તો નથી કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધાઃ તાજેતરના વરસાદી તાંડવ અને સમુદ્રના તોફાની પવનોના પગલે અરબી સમુદ્રમાં ૪ બોટો ડૂબી જતા ૬ માછીમારોના મોત થયા છે. જયારે અન્ય ૨ બોો લાપતા હોય ૯ માછીમારો અંગે ભારે ચિંતા સેવાઈ રહી છે. દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડે ૧૪ બોટો સહિત ૬૩ માછીમારોને બચાવી લીધા છે access_time 11:24 am IST