Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ફિલ્મ 'સાન્ડ કી આંખ'નું ટીઝર થયું રિલીઝ : શૂટર દાદી બની તાપસી -ભૂમિ

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ અને ભૂમિ પેડણેકરની આગામી ફિલ્મ સાન્ડ કી આંખનું ટીઝર સામે આવ્યું છે. જેમાં તપાસી અને ભૂમિનો શૂટર દાદી લુક ફેન્સને  ખુબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મનું ટીઝર 1 મિનિટ અને 23 સેકેન્ડનું છે  સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યું છે. ટીઝરમાં ભૂમિ અને તાપસીની પ્રોફેશનલ શુર્પશુટરની જર્ની બતાવવામાં આવી છે.

(5:12 pm IST)