Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઉર્વશી પર પ્રભુદેવા સાથે ડાન્સ કરતો સલમાન ખાન

સલમાન ખાને હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં તે પ્રભુદેવા સાથે તેમના ગીત 'ઉર્વશી' પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં 'દબંગ-૩'ની ટીમ જોવા મળી રહી છે. પ્રભુ દેવા એને ડીરેકટ કરી રહ્યો છે. આ વિડીયોમાં સલમાન અને પ્રભુદેવાની સાથે ફિલ્મનો વિલન કિચ્ચા સુદીપ અને સાજીદ નડીયાદવાલા પણ જોવા મળી રહ્યો છે.

(11:38 am IST)