Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હું તંબાકુ નહીં પણ ઈલાયચી માટેની જાહેરાત કરું છું: અજય દેવગણ

મુંબઈ: અજય દેવગને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સમાજને નકારાત્મક રીતે પ્રભાવિત કરતી કોઈ પણ વસ્તુનો પ્રચાર કરવા અંગે સભાન છે અને તે તંબાકુ નહીં પણ ઈલાયચીની જાહેરાત કરે છેકેન્સર પીડિત તેના ચાહકે અજયને  ધુમ્રપાન કરવા માટે હિમાયત કર્યાના આશરે એક અઠવાડિયા પછી, અજયે બાબતે જવાબ આપ્યો. અજયએ કહ્યું કે તે ચાહક સાથે સંપર્કમાં છે અને તેણે તેના કરારમાં ઉલ્લેખ કર્યો છે કે તે તમાકુને પ્રોત્સાહન આપશે નહીં.

(5:11 pm IST)
  • પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પાણીનો પ્રશ્ન નિવારવા રાજસ્થાન જશે : પાણીના પ્રશ્ને નિવારવા સરકારનો એકશન પ્લાનઃ રાજસ્થાનનું મોડલ ગુજરાતમાં અમલી બનાવવા વિચારણા access_time 1:15 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST