Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

મારી પત્નીએ મારો અને પુત્રી અનન્યાનો ઘર પરત આવવાનો સમય નકકી કરી રાખ્યો છે : ચંકી પાંડે

ચંકી પાંડેને જયારે પુછવામાં આવ્યું કે શું એમણે પોતાની પુત્રી અને એકટ્રેસ અનન્યા પાંડે માટે ઘર આવવાનો સ

મય નકકી કરી રાખ્યો છે તો એમણે જવાબ આપ્યો ભાવના(પત્ની) મને પણ સમયસર ઘર આવવા માટે કહેતી હોય છે. એમણે કહ્યું અનન્યા મોટી થઇ ગઇ છે. તો મને લાગે છે કે  સમય આવી ગયો છે તે અમુક નિર્ણયો પોતે જ લ્યે.

(10:51 pm IST)