Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

'' વોગ યૂએસ'' ના કવર પર હોલીવુડ એકટ્રેસ સ્કારલેટ સાથે નજર આવી દિપીકા

બોલીવુડ એકટ્રેસ દિપીકા પાદૂકોણ ફેશન મેગેજીન વોગ યુએસ ના એપ્રીલ સસ્કરણના કવર પર હોલીવુડ એકટ્રેસ સ્કારલેટ જોનસન  અને દક્ષિણ કોરિયાની અભિનેત્રી ડૂના બે ની સાથે નજર આવી. કવર ફોટામા ત્રણ અભિનેત્રીઓ ફલોરલ  પ્રિંટ ડ્રેસ પહેરેલ અને વાળમા ફુલ લગાડેલ દેખાઇ રહી છે આ કવર સ્ટોરીનુ઼ શીર્ષક છે અ સેલિબ્રેશન ઓફ ગ્લોબલ ટેલેન્ટ.

(10:54 pm IST)
  • કેન્દ્ર સરકારે એમ આર કુમારને એલ આઈ સી ના નવા ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.જ્યારે ટીસી સુશીલ કુમાર અને વિપિન આનંદની મેનેજિંગ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. access_time 10:31 am IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • આરટીઈ હેઠળ પ્રવેશ બાબતે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી : ૨૦મીએ સુનાવણી : આરટીઈ હેઠળ વહેલી તકે પ્રવેશ આપવા અરજદારની રજૂઆત access_time 6:14 pm IST