Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

જેકલિન ફર્નાન્ડીઝ નજરે પડશે ફિલ્મ 'આંખે-2'માં અભિતાભ બચ્ચન સાથે

મુંબઈ: ૨૦૦૨માં આવેલી થ્રિલર ફિલ્મ ‘આંખે’ને સારો રિસ્પોન્સ મળ્યો હતો. એ જ સમયે આ ફિલ્મનો બીજો ભાગ બનાવવામાં આવશે એવી વાતો હતી. જોકે એક દસકા કરતાં પણ વધુ સમય પછી પણ કોઈ પ્રોગ્રેસ દેખાતો નહોતો. એટલે લાગતું હતું કે આંખેનો બીજો ભાગ અભરાઈ ઉપર ચડાવી દેવામાં આવ્યો છે. જોકે હવે સમાચાર એવા છે કે ‘આંખે ટુ’નું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને અમિતાભ બચ્ચન એમાં મુખ્ય ભૂમિકામાં છે અને ઓફિશિયલી સાઇન કરી નાખી છે અને અમિતાભ સાથે જેકલિન ફર્નાન્ડીઝ આ પ્રોજેક્ટનો ભાગ બની શકે છે.

(5:21 pm IST)
  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગજ્જ નેતા ચૂંટણી લડે તેવી શકયતા ;એમપીના રાજ્યપાલ આંનદીબેન પટેલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ચર્ચામાં ઉમેરાયું :અટકલની આંધી access_time 1:17 pm IST