Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

'નોટબુક'નું ત્રીજું સોન્ગ 'બુમરો' રિલીઝ

મુંબઈ: ફિલ્મ નોટબુકનું ત્રીજું સોન્ગ બુમરો રિલીઝ થયું છે. આ ઋત્વિક રોશન અને પતીતી જીનતાની ફિલ્મ મિશન કાશ્મીરના સોન્ગ બુમરોનું રીમેક સોન્ગ છે. આ સૉન્ગને કમાલ ખાને આગ્યુ છે અને વિશાલ મિશ્રા દ્વારા લખાયું છે. આ ગીતમાં ઝહીર ઇકબાલ અને બાળકોને મસ્તી જોવા મળે છે.

 

(5:17 pm IST)
  • બિટકોઈન કૌભાંડમાં વધુ બે આરોપીઓ અશોક કુંભાણી અને નિકુંજ સાવલીયાની ધરપકડ access_time 6:15 pm IST

  • વંશવાદી રાજનીતિનો આરોપ લાગતા રડી પડ્યા દેવગૌડા -પુત્ર અને પૌત્ર :ભાજપે ગણાવ્યું નાટક :પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા એક કાર્યક્રમમાં રડી પડ્યા હતા :આ વેળાએ તેના મોટા પુત્ર એચડી રેવનના અને પૌત્ર પ્રજ્વલ રેવનના રોઈ પડ્યા હતા જોકે ભાજપે આ નાટકબાજી ગણાવી હતી access_time 1:10 am IST

  • ૨૩ એપ્રિલે જ સૌરાષ્ટ્રની બે વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાશે: સૌરાષ્ટ્રની માણાવદર અને ધ્રાંગધ્રા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ૨૩ એપ્રિલે મતદાન થશે.:આ જ દિવસે ગુજરાતની ૨૬ લોકસભાની બેઠક માટે પણ મતદાન થવાનું છે. access_time 10:33 am IST