Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

વિક્કી કૌશલની ' ઉરી : ધ સર્જીકલ સ્ટ્રાઇક '

સીનેમાઘરોમાં રિલીઝ

વિક્કી કૌશલ અભિનિત ' ઉરી : ધ સર્જીકલ સ્ટ્રાઇક ' હિન્દુસ્તાન ટાઇમ્સ (એચટી) એ લખ્યું કે આ ફીલ્મ ઠીક ઠાક છે.  ધ ઇન્ડીયન એકસપ્રેસએ લખ્યુ થોડા થોડા આડા અવળા મોડ હોવા છતાં ફિલ્મ આપને બાંધી રાખશે જયારે બોલીવૂડ હંગામા એ લખ્યુ ફિલ્મનુ કથાનક રોમાંચક અને દિલચસ્પ છે. એચટી અને ઇન્ડીયન એકસપ્રેસએ ફિલ્મને બે સ્ટાર અને બોલીવૂડ હંગામા એ ૩.પ સ્ટાર આપ્યા છે.

(10:34 pm IST)