Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આ ટીવી શોમાં ડાયનના સ્વરૂપમાં નજરે પડશે પ્રિયા મલિક

મુંબઈ: અભિનેત્રી પ્રિયા મલિક ટીવી શો નજર માં પોતાની ભૂમિકા માટે ડાયનનો અવતાર મેળવીને ખુબ ઉત્સાહિત છે અભિનેત્રી શોમાં બે માથાવાળી  ડાયનના સ્વરૂપમાં નજરે પડવાની છે.

પ્રિયાએ એક બયાનમાં કહ્યું કે જયારે મને ભૂમિકા માટે સમ્પર્ક કરવામાં આવ્યો ત્યારે મેં એક એવા પાત્રને કરવામાં માટે ઉત્સાહિત હતી જે ભારતીય ટેલિવિઝન પર અત્યર સુધી કોઈએ જોયો નતી અને તો તેના વિશે કોઈએ સાંભળ્યું પણ હોય. હું એક એવી ડાયન વિશે રોલ કરવાની છે જે ખુબ શક્તિશાળી છે અને તે શોમાં એક અલગ વળાંક લાવશે।

 

(5:20 pm IST)