Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

આ ફિલ્મની સિક્વલમાં કામ કરવાની ઈચ્છા છે દીપિકા પાદુકોણને

મુંબઈ: બૉલીવુડ અભિંનેત્રી દીપિકા પાદુકોણ વર્ષ 2019માં પોતાના પરિવાર સાથે સંપૂર્ણ સમય પસાર કરી રહી છે અને હાલમાં તેને એક વાત કહી છે.તેની બૉલીવુડ ફિલ્મ અંધાધૂની સિક્વલમાં કામ કરવા માંગે છે. મળતી માહિત અનુસાર દપીકાથી પૂછવામાં આવેલ 2019 માં તે શું કરવા માંગે છે? ત્યારે તેના જવાબમાં તેને કહ્યું કે તેના માતા-પિતા અને બહેન સાથે વધુ સમય પસાર કરવા માંગે છે તેમજ તે ગિટાર અથવા પિયાનો શીખવાની તૈયરી કરશે। જો તેને ફિલ્મ અંધાધુનની સિક્વલમાં કામ કરવાની તક મળે તો તે કહું ઉત્સાહિત થશે.

(5:19 pm IST)