Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સારા અલી ખાન સાથે કામ કરવા માંગે છે કિસિંગ સ્ટાર ઇમરાન હાશ્મી

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીને સારા અલી ખાન સાથે કામ કરવાની ઈચ્છા છે. ઇમરાન અત્યરે તેની આગામી ફિલ્મ ચિટ ઇન્ડિયાને લઇને ખુબ ચર્ચામાં છે કહેવાય છે કે ઈમરાનની ફિલ્મનું ટાઇટલ પણ બદલવામાં આવ્યું છે ફિલ્મના પ્રોમોશન સમયે પૂછવામાં આવેલ સવાલનો જવાબ આપતા ઇમરાને કહ્યું કે તેની ઈચ્છા સારા અલી ખાન સાથે ફિલ્મ કરવાની છે જો કે ઇમરાન ખાને સારાની રિલીઝ થયલે બન્ને ફિલ્મોને જોઈ નથી પણ તેની સાથે ફિલ્મ કરવા માંગે છે. પણ તેને મિત્રોએ સારાની બન્ને ફિલ્મો જોઈ છે અને તેના વખાણ કર્યા છે કે સારા અલી ખનાએ બન્ને ફિલ્મોમાં સારો અભિનય કર્યો છે અને તેથી સારા સાથે ફિલ્મ કરવા માંગુ છું.

 

(5:18 pm IST)