Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ફિલ્મ નિર્માતા શૈલેન્દ્ર બાબુ સાથે થઇ છેતરપિંડી

મુંબઈ: ફિલ્મ નિર્માતા શૈલેન્દ્ર બાબુએ કે વ્યક્તિ સામે બે કરોડથી વધુની છેતરપિંડી કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આપેલ માહિતી અનુસાર શૈલેન્દ્ર બાબુએ એક વ્યક્તિ સામે આરોપ લગાવ્યો છે તેને રૂપિયા 2 કરોડથી વધુની સંપત્તિ લેધા પછી તેમને કોઈ પણ પ્રકારનો વ્યાજ આપ્યું નથી. અશોકનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે

 

 

(5:17 pm IST)