Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

પ્રિયંકા - નિકના હીન્‍દુ રીત રીવાજના લગ્નની નવી તસ્‍વીરો પ્રગટ થઇ

અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અમેરીકી ગાયક નિક જોનસ ની હિન્‍દુ રીત રીવાજ પ્રમાણેના લગ્નની નવી તસ્‍વીરો આવી. પ્રિયંકા અને નીક એ જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ઇસાઇ રીત રીવાજ પ્રમાણે લગ્ન કરેલા. લગ્ન બાદ એમણે દિલ્‍હીની તાજ પેલેસ હોટલમાં રીસેપ્‍શન રાખેલ. અને હવે મુંબઇમાં પણ એક રીસેપ્‍શન રાખશે.

(11:26 pm IST)