Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રંગબાજની શૂટિંગમાં વ્યસ્ત સાકીબ સલીમ

મુંબઈ: અભિનેતા સાકીબ સલિમનું કહેવું છે કે તે હવે હિન્દી સિનેમામાં ચમકથી મંત્રમુઘ થઇ ગયો છે સાકીબ ડિજિટલ શો રંગબાજની શૂટિંગમાં વ્યસ્ત છે. 'રંગબાજ' વિશે સાકીબે કહ્યું કે એવા  વ્યક્તિની કહાની છે જે અપરાધની દુનિયાથી જોડાયેલ છે સાથે તે શો 1990ના દાયકામાં સૌથી ખતનાક ગેંગસ્ટ સાથે જોડાયેલ છે.

(12:06 pm IST)
  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • રાજકોટ : ગોંડલ તાલુકાની ગોમટા ચોકડી પાસે છકડો રીક્ષા પલ્ટી:રીક્ષામાં સવાર 7 વ્યક્તિઓને ઈજા : ઈજાગ્રસ્તોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા : રીક્ષા ચાલક બનાવના સ્થળે રીક્ષા મૂકીને ફરાર access_time 7:08 pm IST

  • ભાગેડુ વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર બદલી નાખવા સબંધી રેકોર્ડનો ખુલાસો કરવા સીબીઆઈનો નનૈયો :પુણેના નિવાસી વિહાર દુર્વેની એક આરટીઆઈ અરજીના જવાબમાં તપાસ એજન્સી સીબીઆઈએ માહિતી આપવા ઇન્કાર કરતા માહિતી અધિકાર અધિનિયમની કલમ આઠ (1 ) નો ઉલ્લેખ કર્યો :સીબીઆઈએ ભાગેડુ કારોબારી વિજય માલ્યા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર (એલઓસી )ને નબળી બનાવી હોવાનું ચર્ચિત છે access_time 1:00 am IST