Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિમ્બા'નું શૂટિંગ પૂર્ણ

મુંબઈ: નિર્દેશક રોહિત શેટ્ટીએ પોતાની આગામી ફિલ્મ 'સિમ્બા'ની શૂટિંગ પુરી  કરી લીધી છે. શૂટિંગના અંતિમ દિવસે રોહિત અને સારા અલી ખાન ઘણા ભાવુક થઇ ગયા હતા. અને તેમને ઇન્સ્ટાગ્રામ પર તેમની  વાત રજૂ કરી છે.

સારાએ લખ્યું છે કે હવે કામ પૂરું થયું. રોહિત શેટ્ટી સરના માર્ગદર્શન હેઠળ ઘણું શીખવા મળ્યું છે. તે માટે તેમનો ખુબ ખુબ આભાર.

બીજી તરફ રોહિત શેટ્ટીએ લખ્યું કે છે mhina પહેલા 6 જૂન  2018ના મેં સિમ્બાની શૂટિંગ શરૂ કરી હતી અને આજે તેને પૂર્ણ કરી રહ્યો છું. મારી અંદર ઘણી બધી વાતો છૂપેલી છે સિમ્બા એટલે સઁગ્રમ ભાલેરાવ, મારી અને રણવીરની સાથે પહેલી ફિલ્મ છે અને અમારો સાથેનો સફર ખુબ મનરંજક રહ્યો.

 

(12:05 pm IST)