Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ભત્રીજી એલિજા અગ્નિહોત્રીને લોન્ચ કરશે સલમાન ખાન

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખના પોતાની ભત્રીજી એલિજા અગ્નિહોત્રીને લોન્ચ કરવાની તૈયારીમાં છે સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ગોડ ફાધર માનવામાં આવે છે. સલમાન khane ઘણા બૉલીવુડ સ્ટારના કિડ્સને લોન્ચ કર્યા છે. સલમાને તાજતરમાં તેના બનેવી  આયુષ શર્માને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કર્યો હતો. સલમાન ખાન  હવે તેની ભત્રીજી એલિજા અગ્નિહોત્રીને લોન્ચ કરશે. મળતી માહિતી અનુસાર સલમાન ખાન દબંગ 3માં એલિજા ને લોન્ચ કરશે. અત્યારે એલિજા ડાન્સની ટ્રેનિંગ લઇ  રહી છે.

(12:04 pm IST)